મોતે પણ માની મમતા સામે ઘૂંટણ ટેકવી દીધા – સ્વીટી પોતાની દિકરીને ઈન્જેક્શનથી દુધ પીવડાવે છે – અન્ન નળી વગર જન્મેલી દિકરીની માં મુળ અમદાવાદના મણિનગરની માં એક એવુ પુથ્વી પરનું સર્જન છે કે જેની આગળ ભગવાન પણ સીર જુકાવે છે.સૃષ્ટી પરનું આ ભગવાનનું  સર્જન મા ના અનેરા રૃપો જોવા મળે છે.સ્ત્રીના અનેક રૃપોમાં  પત્ની,દિકરી,બહેન

Read more…