Our Blog / Press Releases

મોતે પણ માની મમતા સામે ઘૂંટણ ટેકવી દીધા
– સ્વીટી પોતાની દિકરીને ઈન્જેક્શનથી દુધ પીવડાવે છે
– અન્ન નળી વગર જન્મેલી દિકરીની માં મુળ અમદાવાદના મણિનગરની

માં એક એવુ પુથ્વી પરનું સર્જન છે કે જેની આગળ ભગવાન પણ સીર જુકાવે છે.સૃષ્ટી પરનું આ ભગવાનનું  સર્જન મા ના અનેરા રૃપો જોવા મળે છે.સ્ત્રીના અનેક રૃપોમાં  પત્ની,દિકરી,બહેન જેવા છે જેમા  મા એ સ્ત્રીના સૌથી મહાન રૃપ ગણવામા આવે છે.આવી જ એક મમતામયી માની વાત છે કે જે અમદાવાદના મણિનગર ખાતે રહેતી હતી.પણ આણંદના કે.કે થ્રી કંપની ચલાવતા એક વ્યકિત સાથે પાચ વર્ષ પહેલા થયા હતા.પણ તેને નહોતી ખબર કે જેની સાથે જીદંગી જીવવાની હતી તે વ્યકિત તેના માટે અભિશ્રાપ સમાન બની જશે અને તેને માનસિક, શારીરરિક ત્રાસ આપી તેને હેરાન કરશે.હાલ ઓસ્ટ્રેલીયામાં એકલી રહેતી સ્વીટી મકવાણાની દિકરી ટવીશાને અન્ન નળી નથી.જેના કારણે તેના જીવન જીવવુ કઠીન બન્યુ છે.જેની સામે આ મમતામય માં એકલા હાથે ઝઝુમી લોકો પાસે ભીખ માગી તેની સારવાર કરી રહી છે

Read more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/without-esophagus-amdavadi-born-baby-in-australia

Comments are closed.

DONATE NOW